એક સુંદર મજાનું જંગલ હતું. એ જંગલમાં એક નદી વહેતી હતી એનું નામ હતું તૃષ્ણા. તૃષ્ણા એટલે ખડખડ વહેતી ઝરણા રૂપે, પર્વતની ટોચથી અવનીના પાલવમાં પોતાને ઉછાળી દઈ વહી આવતી એક નદી. આ નદી કોઈ સામાન્ય નદી નહોતી. આ નદી પોતાની સાથે લાવતી હતી હજારો અવનવી વાર્તાઓ. એક વખતની વાત છે, નદીમાં ખૂબ મોટું પુર આવ્યું. આ સમયે એક હરણું તેના માતા પિતા સાથે પાણી પીવા આવ્યું હતું. પણ આ ત્રણેયને ક્યાં ખબર હતી કે એમનું જીવન બદલાઈ જવાનું છે.
વહેતી વાર્તાઓ - 1
એક સુંદર મજાનું જંગલ હતું. એ જંગલમાં એક નદી વહેતી હતી એનું નામ હતું તૃષ્ણા. તૃષ્ણા એટલે ખડખડ વહેતી રૂપે, પર્વતની ટોચથી અવનીના પાલવમાં પોતાને ઉછાળી દઈ વહી આવતી એક નદી. આ નદી કોઈ સામાન્ય નદી નહોતી. આ નદી પોતાની સાથે લાવતી હતી હજારો અવનવી વાર્તાઓ.એક વખતની વાત છે, નદીમાં ખૂબ મોટું પુર આવ્યું. આ સમયે એક હરણું તેના માતા પિતા સાથે પાણી પીવા આવ્યું હતું. પણ આ ત્રણેયને ક્યાં ખબર હતી કે એમનું જીવન બદલાઈ જવાનું છે."જે પોષતું તે મારતું એ ક્રમ દીસે છે કુદરતી." એવું કહેનાર ઝવેરચંદ મેઘાણી મુજબ જળ જે તારે એ જ મારે પણ. અને ...Read More