ચોથો એક્કો - જેમ્સ હેડલી ચેઝ

(0)
  • 2.5k
  • 0
  • 1k

નાસ્તાની ટ્રે પર પુરો હાથ સાફ કર્યા બાદ જેક આરસરે તેને એકબાજુ ખસેડી દીધી.ત્યારબાદ તેણે કોફી પોટમાં નજર નાંખી જોકે તે પણ ખાલી થઇ ગયો હતો.આરસરે લાંબો નિસાસો નાંખ્યો અને સિગારેટ સળગાવીને રૂમની દિવાલોનુંનિરીક્ષણ કરવા લાગ્યો. તેને યાદ આવ્યું કે તે સેન્ટ સેવિન જેવી તદ્દન વાહિયાત હોટેલમાં પણ રહી ચુક્યો છે જેની તુલનાએ આ હોટલ તો સારી હતી અને સૌથી મોટી વાત એ હતીકે આ હોટલથી વધારે સસ્તી હોટેલ આખા પેરિસમાં જડે તેમ ન હતી. આરસરે ઘડિયાલ પર નજર નાંખી , જો પેટરસનને મળવાનો સમય થઇ ગયો હતો.આ એપોઇમેન્ટનો ખ્યાલ આવતા જ તેને એ નિરસ રેલયાત્રા યાદ આવી ગઇ જે પ્લાઝા એન્થની હોટલથી શરૂ થઇને ડર્બોક, એકવેલિસ કોન્કોર્ડ ફ્રેન્કલિન રૂઝવેલ્ટથી થઇને અંતે અલામા માર્સેલુ પર સમાપ્ત થશે.

1

ચોથો એક્કો - જેમ્સ હેડલી ચેઝ - પ્રકરણ 1

પ્રકરણ એક નાસ્તાની ટ્રે પર પુરો હાથ સાફ કર્યા બાદ જેક આરસરે તેને એકબાજુ ખસેડી દીધી.ત્યારબાદ તેણે કોફી પોટમાં નાંખી જોકે તે પણ ખાલી થઇ ગયો હતો.આરસરે લાંબો નિસાસો નાંખ્યો અને સિગારેટ સળગાવીને રૂમની દિવાલોનુંનિરીક્ષણ કરવા લાગ્યો.તેને યાદ આવ્યું કે તે સેન્ટ સેવિન જેવી તદ્દન વાહિયાત હોટેલમાં પણ રહી ચુક્યો છે જેની તુલનાએ આ હોટલ તો સારી હતી અને સૌથી મોટી વાત એ હતીકે આ હોટલથી વધારે સસ્તી હોટેલ આખા પેરિસમાં જડે તેમ ન હતી.આરસરે ઘડિયાલ પર નજર નાંખી , જો પેટરસનને મળવાનો સમય થઇ ગયો હતો.આ એપોઇમેન્ટનો ખ્યાલ આવતા જ તેને એ નિરસ રેલયાત્રા યાદ આવી ગઇ જે ...Read More

2

ચોથો એક્કો - જેમ્સ હેડલી ચેઝ - પ્રકરણ 2

હેલ્ગા રોલ્ફ વિશ્વની ધનાઢ્ય મહિલાઓમાંની એક હતી અને તે હાલમાં પ્લાઝા એન્થની હોટલનાં પોતાનાં સ્યુટમાં સુગંધિત પાણીનાં ટબમાં સ્નાન રહી હતી તેનાં લાંબા પગ પાણીમાં હલચલ પેદા કરતા હતા. તેણે પોતાના ઉરજ પોતાના હાથમાં પકડી રાખ્યા હતા.આમ તો મોટાભાગે તે વીઆઇપી ક્લાસમાં જ મુસાફરી કરતી હતી અને એર હોસ્ટેસ તેની આસપાસ ફરતી રહેતી હતી પણ તેને લાંબી ફલાઇટનો કંટાળો આવતો હતો ખાસ કરીને જ્યારે તેને સ્ટેનલે વિનબાર્ન અને ફ્રેડ્રિક લોમન જેવા નિરસ લોકો સાથે મુસાફરી કરવી પડતી હતી.જો કે તેને એ ખબર હતી કે રોલ્ફ ઇલેકટ્રોનિક કોર્પોરેશનને ચલાવવા માટે જરૂરી હતાં.જ્યારે તેણે પ્રારંભે કોર્પોરેશનનું અધ્યક્ષાનું પદ સંભાળ્યું ત્યારે તેણે ...Read More

3

ચોથો એક્કો - જેમ્સ હેડલી ચેઝ - પ્રકરણ 3

પ્રકરણ - ૩તે સાંજ જ્યારે આરસર અને ગ્રેનવિલ હોટલ જર્યોજ ફિફથમાં પેટરસનને મળવા ગયા ત્યારે તે સારા મુડમાં હતો તેણે વેટરને ઓર્ડર આપતા જેક આરસરને કહ્યું કે કામ માટે તમે યોગ્ય વ્યક્તિની પસંદગી કરી છે...તેણે ગ્રેનવિલને કહ્યું કે તમે બહુ જ ચાલુ છો...તેની શકલ જોઇને લાગતું હતું કે બહું જ ખુશ છે...મહિલાઓને ખુશ કરવી મારો ધંધો છે મિસ્ટર પેટરસન...ત્યાં સુધીમાં વેટર તળેલી માછલી લઇને આવ્યો અને તેઓ ચુપ થઇ ગયા હતા.જ્યારે વેટર ગયો ત્યારે પેટરસને પોતાની વાતને ચાલુ રાખતા કહ્યું કે તમારુ કામ તેના મગજમાં આપણી યોજના બહુ નફાકારક હોવાની વાત બેસડવાનું છે અને તે વીસ લાખનું રોકાણ કરે..હું ...Read More