બિલ્લી બંગલો

(16)
  • 6.3k
  • 0
  • 2.7k

આ એક સત્ય ઘટના પર આધારિત વાર્તા છે જેમાં બીજી કાલ્પનિક વાર્તા ઉમેરી અને લખવામાં આવી છે આ વાર્તા ના કેટલાય કિસ્સા અમે નાનપણમાં સાંભળેલા છે અને અમુક કિસ્સા મારા નજરે જોયેલા છે પણ તેને કોઈ સાબિત કરી નથી શકતુ . એટલે તમે આને કાલ્પનિક વાર્તા સમજજો જેમને ભુતો માં વિશ્વાસ નથી હોતો તેઓ પણ કરવા લાગે છે તેના માટે અનુભવ કરવો જરૂરી નથી તમારી આસપાસના લોકોને જ્યારે અનુભવ થાય છે ત્યારે તમને સમજાય છે. ચાલો એક નવી સફર પર વાંચો મારી ભૂત કથા.

1

બિલ્લી બંગલો - ભાગ 1

આ એક સત્ય ઘટના પર આધારિત વાર્તા છેજેમાં બીજી કાલ્પનિક વાર્તા ઉમેરી અને લખવામાં આવી છેઆ વાર્તા ના કેટલાય અમે નાનપણમાં સાંભળેલા છેઅને અમુક કિસ્સા મારા નજરે જોયેલા છે પણ તેને કોઈ સાબિત કરી નથી શકતુ .એટલે તમે આને કાલ્પનિક વાર્તા સમજજો જેમને ભુતોમાં વિશ્વાસ નથી હોતો તેઓ પણ કરવા લાગે છે તેના માટે અનુભવ કરવો જરૂરી નથી તમારી આસપાસના લોકોને જ્યારે અનુભવ થાય છે ત્યારે તમને સમજાય છે. ચાલો એક નવી સફર પર વાંચો મારી ભૂત કથા.બીલી બગલો એમ કહેવાય છે કે પહેલા તે ભૂત બંગલા તરીકે ઓળખાતો હતો. ...Read More

2

બિલ્લી બંગલો - ભાગ 2

છોકરી ડરી જાય છે. તે ડરતા-ડરતા ભયાનક ચહેરાવાળા માણસના હાથમાં પાણીનું ડબલુ આપે છે. તે માણસ એક ક્ષણમાં બધું પી જાય છે. છોકરી ડબલુ પાછું કુવામાં નાખે છે અને પાણી ભરેલું ડબલુ બહાર કાઢીને પાછળ વળીને જુએ છે, તો ત્યાં કોઈ નથી. તે ભયાનક ચહેરો ગાયબ થઈ ગયો હોય છે.છોકરી આસપાસ નજર કરે છે, પણ કોઈ દેખાતું નથી. તે પાછી ગોજારા કુવામાં જુએ છે. બીક લાગતી હોવા છતાંય હિંમત કરી પોતે પાણી પી લે છે અને પછી બીજાઓ માટે લઈ જાય છે. મનમાં અનેક પ્રશ્નો ઉઠે છે—આ શું છે? આ માણસ કે કંઈક બીજું? પણ તેને ...Read More

3

બિલ્લી બંગલો - ભાગ 3

પાણી ભરી આવુ તે બીજી નાની દીકરી ને આગળ આપણે જોયું કે તે લોકો જેમ તેમ કરીએ ચાર દિવસ કરી અને છાપરું નાખી અને ઘર ઊભું કરી લે છે ત્યારબાદ માં અને નાની દીકરીઘરમાં પાણી ન હોવાથી ગોઝારા કુવા પાસે નાની છોકરી ને લઈને પાણી ભરવા જાય છેતે પાણી નુ ડબલુ જેવુ કુવામા નાખેછે તો પેલો કદરૂપો ભયાવહ માણસ આવી ને તેની પાછળ ઉભો રહી જાય છે. નાની છોકરી તેને જોયને ડરી જાય છે. તેનો ચહેરો એકદમ ફીકો ને સફેદ પડી જાય છે .તેના થી કઇ બોલાતુ નથી.તે તેની માની શામે જોય છે. પણ તેના થી હલીપણ શકાતુ નથી. ...Read More

4

બિલ્લી બંગલો - ભાગ 4

આગળના ભાગમાં આપણે જોયું કે મોટી છોકરીને એક ભયાનક શપનું આવે છે.અને મંદિરની ઘંટીઓ વાગતા તે અચાનક જ ગભરાટ ડર સાથે ઉઠી જાય છે.મોટી છોકરી મોઢું ધોઈને દાતણ કરવા ચુલા પાસે જાય છે. ત્યાંથી પાણી ઉઠાવે છે, દાતણ પથ્થર પર રાખે છે, પણ દાતણ થોડી બાજુએ કચરાઈ જાય છે. એની ચીકી અવાજ થાઈ જાય છે.અવાજ સાંભળીને તેની મા તરત દોડી આવે છે અને કહે છે,"મોટી, તું અવાજ ન કર… નાનકી ઉઠી જશે. આખી રાત ઊંઘી નથી, હવે માડમાડ ઊંઘી છે."મોટી છોકરી માથે હાથ ફેરવતી પુછે છે,"માં, એને શું થયું છે? એની તબિયત બરાબર નથી કે શું?"મા ધીમેથી બેસી જાય ...Read More

5

બિલ્લી બંગલો - ભાગ 5

આગળના ભાગમાં આપણે જોયું મોટી છોકરીછોકરાને ઘરે મોકલી દે છે અને તેનેવડલા પર લટકતી ચુડેલ યાદ આવતા મોટી છોકરી અને ભયથી ધ્રુજવા લાગે છે .એનું ગળું ભરાઈ જાય છે . તે કંઈ બોલી શકતી નથી. પછી તે ડરામણી આખો વાળી...ઢીંગલી તેની સામે ભયાનક રીતે જોતા બોલે છે. તારે મને ભોગ દેવોજ પડશે .......એમ કહીને ઢીંગલી આપોઆપ ઝાડ પર ભડકો થઈ ને ઉડી જાય છે .ઝાડ પર ખાલી ઢીગલોજ લટક તો દેખાય છે.અચાનક પાછળથી ઝાંઝર નો રણકાર સંભળાય છે.છમ....છમ.....છમ.....છોકરી ની નજીક તે અવાજ આવતો જાય છે .છોકરી પાછડ જોવા જાય તે પહેલા ....એક હાથ તેના ખંભા પર પડે છે.છોકરીની બીક ...Read More