૭ આઈડિયા સફળતા ના

(2)
  • 5.1k
  • 0
  • 2.2k

સાત આઈડિયા સફળતાના પ્રકરણ ૧ જાદુ મિત્રો થોડા વર્ષો પહેલા મને એક જાદુ ( The Secret ) વિશે સમજમાં આવ્યુ . આ જાદુ દરેક વ્યક્તિ કરી શકે છે અને પોતાના જીવનમાં બદલાવ લાવી શકે છે .જાદુ ખરેખર છે અને એ કામ પણ કરે છે એ વાતનો મને હવે વિશ્વાસ છે . 45 વર્ષની ઉંમરે મને આ જાદુ વિશે ખબર પડી . ત્યાં સુધીનું જીવન મેં આ જાદુની સમજ વગર જ જીવ્યું . જ્યારે મને જાદુ વિશે ખબર પડી તો એના વિશે વધારે જાણવા મેં ઘણી ચોપડીઓ વાંચી , ઘણા સેમીનાર એટેન્ડ કર્યા , જુદા જુદા ગુરુઓના વિચાર સાંભળ્યા, તેમની પાસે ટ્રેનિંગ લીધી .

1

૭ આઈડિયા સફળતા ના - પ્રકરણ 1

સાત આઈડિયા સફળતાનાપ્રકરણ ૧ જાદુમિત્રો થોડા વર્ષો પહેલા મને એક જાદુ ( The Secret )વિશે સમજમાં આવ્યુ . આ દરેક વ્યક્તિ કરી શકે છે અને પોતાના જીવનમાં બદલાવ લાવી શકે છે .જાદુ ખરેખર છે અને એ કામ પણ કરે છે એ વાતનો મને હવે વિશ્વાસ છે . 45 વર્ષની ઉંમરે મને આ જાદુ વિશે ખબર પડી . ત્યાં સુધીનું જીવન મેં આ જાદુની સમજ વગર જ જીવ્યું .જ્યારે મને જાદુ વિશે ખબર પડી તો એના વિશે વધારે જાણવા મેં ઘણી ચોપડીઓ વાંચી , ઘણા સેમીનાર એટેન્ડ કર્યા , જુદા જુદા ગુરુઓના વિચાર સાંભળ્યા, તેમની પાસે ટ્રેનિંગ લીધી .સમજમાં આવ્યું ...Read More

2

૭ આઈડિયા સફળતા ના - પ્રકરણ 2

સાત આઈડિયા સફળતાનાઆઈડિયા નંબર વન વિચાર પર ધ્યાન આપો .મિત્રો દરેક વસ્તુ આ દુનિયામાં બનતા પહેલા લોકોના વિચારોમાં બને .એવરી થીંગ ઇસ એનર્જી એટલે દરેક વસ્તુમાં વ્યક્તિમાં કણ કણમાં ઉર્જા હોય છે . એવી જ રીતે દરેક વિચારમાં પણ ઉર્જા હોય છે . આપણે ઘણીવાર બોલતા હોઈએ છીએ કે વિચારવામાં શું જાય છે . વિચારવામાં ઉર્જા જાય છે અને એ ઉર્જામાં જો લાગણી પણ જોડાઈ જાય અને વિશ્વાસ બેસી જાય તો એ વિચાર સાચો થઈ જાય છે . એટલે કંઈ પણ વિચારતા પહેલા વિચાર કરવો જરૂરી છે . વિચાર વિચારી ને કરો દરેક વિચાર પર વિચારવા ની જરુર છે ...Read More

3

૭ આઈડિયા સફળતા ના - પ્રકરણ 3

સાત આઈડિયા સફળતાના ૩સફળતા માટે નો બીજો આઈડિયા છે વિશ્વાસ રાખો .તમારો વિશ્વાસ તમારી માન્યતાઓ નું પરિણામ છે .તમે વસ્તુમાં માનો કે આ થઈ શકે તો એ તમારો વિશ્વાસ બને છે .તમે જે માંગો એ બ્રહ્માંડ તમને આપવા બંધાયેલું છે. પણ એમાં એક એવી શરત છે કે શું તમને વિશ્વાસ છે કે તમે જે માંગો છો એ તમને મળી શકે ? કે પછી તમે એના લાયક છો ? તમે જે માંગો છો એ મળશે એ વિશ્વાસ પહેલા પાક્કો કરવો પડશે .think it - believe it - get it .જે વિચારો એના પર વિશ્વાસ રાખો અને મેળવો . આ નિયમ ...Read More

4

૭ આઈડિયા સફળતા ના - પ્રકરણ 4

સાત આઈડિયા સફળતાનામિત્રો સફળતાનો જાદુ વિજ્ઞાન આધારિત છે . એટલે કે હવે વૈજ્ઞાનિકોએ પ્રયોગ કરીને આ વસ્તુ પુરવાર કરી કે તમારા વિચારો તમારી લાગણીઓ તમારી માન્યતાઓ તમારું જીવન બદલી શકે છે .સફરજનના ઝાડ પરથી સફરજન તૂટીને પડે તો એ નીચે જ પડશે આ ગુરુત્વાકર્ષણનો નિયમ છે . એવી જ રીતે આકર્ષણનો સિદ્ધાંત પણ એક નિયમ છે જે વૈજ્ઞાનિક રીતે પુરવાર થયેલો છે .ક્વોન્ટમ ફિઝિક્સ મુજબ દરેક વસ્તુ ઉર્જા છે . આપણું અર્ધજાગ્રત મન 90% શક્તિ સાથેનું એક જબરદસ્ત ઉર્જા નું સ્થાન છે . આપણા જીવનમાં લેવાયેલા બધા જ નિર્ણયો પાછળ આ અર્ધજાગ્રત મન કાર્ય કરે છે .ન્યુરો પ્લાસ્ટીસીટી ના ...Read More

5

૭ આઈડિયા સફળતા ના - પ્રકરણ 5

સાત આઈડિયા સફળતાના ભાગ પાંચવિપુલતામિત્રો " બધું પૂરતું છે ! " બધું જ ભરપૂર છે ! આ વાક્યોને જીવનમાં ઉતારવાની જરૂર છે .અભાવની મનોવૃત્તિ માંથી નીકળી સમૃદ્ધિની મનોવૃત્તિ તરફ જવાની જરૂર છે .આપણા પૂર્વજો પાસે જે હતું એના કરતાં આપણી પાસે વધારે જ છે . પણ આપણા અભાવની મનોવૃત્તિના કારણે આપણને બધું ઓછું જ લાગે છે . " હજુ પૂરતું નથી " " મારે વધુ જોઈએ છે " " બધુ ઓછું પડે છે " જ્યારે આપણે આ માન્યતા માંથી છૂટશુ ત્યારે જીવનમાં પરિવર્તન આવશે .અભાવની મનોવૃતિમાં મનુષ્યનું ધ્યાન ફક્ત કમીઓ તરફ હોય છે . એને લાગે છે કે એણે ...Read More

6

૭ આઈડિયા સફળતા ના - પ્રકરણ 6

સાત આઈડિયા સફળતાના ભાગ ૬વાણી આપણા જીવનમાં આપણે જે પણ બોલીએ છીએ તે અસાધારણ શક્તિ ધરાવે છે. આપણા બોલાયેલા મનના નિયમોના સંદર્ભમાં આપણા જીવનની પટકથા ( screenplay ) લખે છે. શબ્દોની શક્તિ ને ઓછી ન આકવી . આપણે એ સમજીશું કે કેવી રીતે આપણા શબ્દો આપણા જીવનને આકાર આપે છે અને આપણે કેવી રીતે તેમને વધુ હકારાત્મક અને શક્તિશાળી બનાવીને સફળ જીવન બનાવી શકીએ.શબ્દોની શક્તિ .આપણા શબ્દોમાં આપણા વિચારો દેખાય છે . જ્યારે આપણે એક વિચારને શબ્દો આપીએ છીએ, ત્યારે આપણે તેને ભૌતિક જગતમાં કંડરાવીએ છીએ. પ્રાચીન સંસ્કૃતિઓથી આધુનિક વૈજ્ઞાનિક સંશોધન સુધી, એવો મત છે કે આપણા શબ્દો આપણી ...Read More