એક યંગ ગર્લ દોડતી દોડતી સીડી પરથી નીચે ઉતરી રહી હતી. અને પાછળથી તેના પિતા અરુણભાઈ કહેતા હતા વેદિતા બેટા બહુ દોડાદોડ કરીશ નહિ. પડી જઈશ તો લાગી જશે. વેદિતા - સીડી પરથી ઉતરી અને અરુણ પાસે આવે છે. શુ ડેડ તમે પણ કેટલા ડરપોક છો મને કંઈ જ ન થાય મને આ બધી આદત છે. અરુણ - મને ખબર છે કે તને આ બધી બાબતની આદત છે પણ મને તારી ચિંતા થાય છે એટલે બીજું કંઈ જ નહિ બેટા. વેદિતા - ડેડ હવે થોડીવાર કામની વાત કરીએ? અરુણ - ઓકે. વેદિતા - ઓફિસમાં આજે શુક્લા ગ્રુપ સાથે મિટિંગ છે. તેનું પ્રેઝન્ટેશન મેં તૈયાર કર્યું છે તે તમને ચેક કરી લેજો.
NICE TO MEET YOU - 1
પ્રકરણ - 1 એક યંગ ગર્લ દોડતી દોડતી સીડી પરથી નીચે ઉતરી રહી હતી. અને પાછળથી તેના પિતા અરુણભાઈ હતા વેદિતા બેટા બહુ દોડાદોડ કરીશ નહિ. પડી જઈશ તો લાગી જશે. વેદિતા - સીડી પરથી ઉતરી અને અરુણ પાસે આવે છે. શુ ડેડ તમે પણ કેટલા ડરપોક છો મને કંઈ જ ન થાય મને આ બધી આદત છે. અરુણ - મને ખબર છે કે તને આ બધી બાબતની આદત છે પણ મને તારી ચિંતા થાય છે એટલે બીજું કંઈ જ નહિ બેટા. વેદિતા - ડેડ હવે થોડીવાર કામની વાત કરીએ? અરુણ - ઓકે. વેદિતા - ઓફિસમાં આજે ...Read More
NICE TO MEET YOU - 2
પ્રકરણ - 2 ( ગયા અંકથી આગળ ) વેદિતા અને અરુણ ઓફિસમાં આવે છે. અને બધા સ્ટાફ મેમ્બર્સ ચેમ્બરમાં ચેર પરથી ઉભા થાય છે. 'ગુડ મોર્નિંગ મેમ ગુડ મોર્નિંગ સર'.વેદિતા - વેરી ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. અરુણ - ગુડ મોર્નિંગ ટુ યુ વેદિતા - મેનેજર મીટીંગનું તમામ અરેન્જમેન્ટ રેડી છે ને? મેનેજર - યસ મેમ એવરીથીંગ ઈઝ રેડી. વેદિતા - સોં ચાલો મિટિંગ હોલમાં મિસ્ટર આહુજા હમણાં થોડીવારમાં પહોંચતા જ હશે. મેનેજર - ઓકે મેમ અરુણ - વેદિતા બેટા તું ટેન્શન શુ કામ લે છે? બધું જ ઠીક ...Read More