સંઘર્ષ

(49)
  • 28.6k
  • 9
  • 10.4k

" હાય મોમ.... ગુડ મોર્નિંગ " પિહુ ખુશી ખુશી બોલી રહી હતી. " ગુડ મોર્નિંગ ડાર્લિંગ ... શું વાત છે ? આજે કંઈક વધારે ખુશ લાગે છે મારી લાડલી !" મનીષા તેની દીકરીના માથે હાથ મૂકી વહાલ કરતા બોલી. બન્ને માં દીકરી વચ્ચે ચાલીસ એક વર્ષનો જનરેશન ગેપ છે, પણ મનીષા તેની દીકરીની મિત્ર જ બનીને રહેતી હતી. કૉલેજ કરતા છોકરાઓના મિત્ર બનીને જ તેમના મનને સમજી શકાય અને આજ એ સમય હોય છે જયારે બાળકોનો જવાનીના જોશમાં ક્યાંક ખોટા રસ્તે ચડી જવાનો ડર દરેક માંબાપને હોય છે, અને ઉંમર પણ એવી હોય છે કે તેને ડરાવી કે ધમાકાવી પણ

New Episodes : : Every Tuesday

1

સંઘર્ષ - (ભાગ-1)

" હાય મોમ.... ગુડ મોર્નિંગ " પિહુ ખુશી ખુશી બોલી રહી હતી. " ગુડ મોર્નિંગ ડાર્લિંગ ... શું વાત ? આજે કંઈક વધારે ખુશ લાગે છે મારી લાડલી !" મનીષા તેની દીકરીના માથે હાથ મૂકી વહાલ કરતા બોલી. બન્ને માં દીકરી વચ્ચે ચાલીસ એક વર્ષનો જનરેશન ગેપ છે, પણ મનીષા તેની દીકરીની મિત્ર જ બનીને રહેતી હતી. કૉલેજ કરતા છોકરાઓના મિત્ર બનીને જ તેમના મનને સમજી શકાય અને આજ એ સમય હોય છે જયારે બાળકોનો જવાનીના જોશમાં ક્યાંક ખોટા રસ્તે ચડી જવાનો ડર દરેક માંબાપને હોય છે, અને ઉંમર પણ એવી હોય છે કે તેને ડરાવી કે ધમાકાવી પણ ...Read More

2

સંઘર્ષ - (ભાગ-2)

અમિત ભાઈ ગાડીમાં બેસી હોન પર હોન વગાડી રહ્યા છે તે અવાજ આખુ વાતાવરણ બગાડી રહ્યો છે. ઘરની અંદર પડઘો પડી રહ્યો હતો, પણ હજુ માં દીકરી તૈયાર થવામાંથી બહાર આવી નહોતા રહ્યા. અમિત હોન પર હોન વગાડે જતો હતો. મનીષા અને પિહુ અવાજથી કંટાળી ઉતાવળા બહાર આવી એક સાથે અમિતભાઈ ઉપર વર્ષી પડ્યા. " ખબર જ નથી પડતી, આખુ ઘર ગાડું કર્યું. જરાક તો સુધરો... હવે નાના નથી... " મનીષા આવતા ગુસ્સેથી બોલે જતી હતી. " શું મમ્મી કોની સાથે માથું મારે છે જો એ હેન્ડ્સફ્રી લગાવી બેઠા છે. પપ્પા બહુ હોશિયાર છે..." હસતા પિહુએ તેના પપ્પાના હેન્ડ્સફ્રી ...Read More

3

સંઘર્ષ - (ભાગ-3)

મમ્મી પપ્પાનું ફ્રી નેચર જોઈ સાહીલ અને પિહુ બન્ને ખુશ હતા. તેમને એમ લાગ્યું કે તેમની પાસે કોઈ એવુ છે જે તેમને સમજે છે અને સાચો રસ્તો બતાવી રહ્યું છે. વાતો કરતા જમીને બહાર આવ્યા. હજુ કાર પાસે પહોંચ્યા નહોતા ત્યાં સાહીલનો ફોન રણકયો. સાહીલે જોયુ, ફોન તેના ઘેરથી હતો. તે ફોન પર વાત કરવા ઉભો રહ્યો અને સાથે પિહુ પણ ત્યાં જ ઉભી રહી, તેના મમ્મી પપ્પા કારમાં જઈ વેઇટ કરશે એવુ કહી આગળ નીકળી ગયા. " હલો મમ્મી..... કેમ અત્યારે અચાનક ફોન કર્યો ? કઈ થયું છે ? " " હા સાહીલ ...... તું જલ્દી ઘેર આવી ...Read More

4

સંઘર્ષ - (ભાગ-4)

પિહુની ચિંતા જોઈ તેના મમ્મી પપ્પા પણ ચિંતિત થઈ ગયા પણ શું કરી શકાય. બધાને ચિંતા હતી સાહીલના પપ્પાની તો સારી હશેને ? ત્યાં જ પિહુના ફોનમાં રિંગ વાગી પિહુ જોઈ જ ખુશ થઈ ગઈ. પપ્પા સાહીલનો ફોન છે. " શું થયું ? તારો ફોન પહેલા સ્વીચ ઓફ આવતો હતો પછી કવરેજની બહાર. તારા પપ્પાની તબિયત કેવી છે ? અરે કંઈક તો બોલ ..." " પણ તું બંધ થાય તો બોલુંને ? " સાહીલ ધીમા અવાજે બોલ્યો. " તારો અવાજ કેમ આવો છે ? શું થયું બોલને ? તારા પપ્પા ....." " ના, ના , મારાં પપ્પાની તબિયત ...Read More

5

સંઘર્ષ - (ભાગ-5)

બહુ વિચારો કર્યા પછી પિહુએ નક્કી કર્યું કે હું મારાં મમ્મી પપ્પાને ગમશે તે જ કરીશ પણ હું ટ્રાય તેમને મનાવવાનો છેલ્લી ઘડી સુધી નહીં છોડું. ઘણો સમય નીકળી ગયો એક્ષામનો ટાઈમ આવી ગયો.પિહુ ખુશ થઈ ગઈ .... સાહીલને એક્ષામના બહાને મળવા થશે. પણ એક્ષામ પહેલા જ મમ્મીએ સ્ટ્રીક વોર્નિંગ આપી દીધી કે સમયસર જ ઘેર પહોંચી જવુ. પણ વધારે પડતું મમ્મીનું સાહીલ પ્રત્યેનું અક્કળ વર્તન જોઈ પિહુએ પણ નક્કી કર્યું હવે તો હું સાહીલને રોજ મળીને જ આવીશ. હું કાંઈ ખોટું નથી કરતી તો મમ્મીથી ડર શેનો ? પિહુ રોજ તેની મમ્મીને જ કહીને જતી ...Read More

6

સંઘર્ષ - (ભાગ-6)

દર વર્ષની જેમ આ વર્ષે પણ વેકેશન માટે તેઓ નીકળ્યા.... પિહુએ તેના પપ્પાને કહ્યું " પપ્પા ગામડે જવુ છે વર્ષની જેમ?" મમ્મી સાથે તો મતભેદ થઈ ગયો છે ..... ત્યાં તો કોઈ જવાબની અપેક્ષા જ ના રખાય. " હા ...... " " અમદાવાદ લઇ લેજો ..... આનંદને મળતા જઈએ ..." મનીષા આટલુ બોલી બારી બહાર જોતી રહી. પિહુ આ સાંભળી ખુશ થઈ ગઈ તેને ગામડે જવુ નહોતું ગમતું, તે હંમેશા વેકેશનમાં તેના મામાંના ઘેર જ રોકાઈ જતી. જોત જોતામાં અમદાવાદ પહોંચી ગયા. પિહુ તો મામાંને જોતા જ ખુશ થઈ ગઈ. મામાંની અને ફઈની લાડકી બહુ હતી. ...Read More

7

સંઘર્ષ - (ભાગ-7)

ગાડી ફરી એકવાર અમિતભાઇએ તેમના ગામ તરફ દોડાવી.... અમિતભાઇને તેમનું ગામ બહુ ગમતું હતું.... દરેક વ્યક્તિને તેમનું બચપન વિતાવ્યુ તે જગ્યા હંમેશા વહાલી જ લાગતી હોય છે. જ્યાં તેમની નટખટ મસ્તી, મિત્રો સાથે કરેલી ધમાલ અને પછી મળેલી સજાઓનું લિસ્ટ હોય છે જે યાદ કરતા હંમેશા ખુશી મળતી હોય છે. ગામ તરફ જતો રસ્તો જોઈ અમિતભાઇ બોલ્યા " જો પિહુ રસ્તાની બાજુનું બીજા નંબરનું ખેતર આપણું છે. ત્યાં હું નાનો હતો ત્યારે પપ્પા સાથે રોજ આવતો. રજાના દિવસે તો અમે બધા ભાઈબંધ રમતા રમતા ખેતરે જ જતા રહેતા. ત્યાં જઈ પપ્પાના ભાથામાંથી જ ખાઈ લેવાનું અને ...Read More

8

સંઘર્ષ - (ભાગ-8)

શાંતિબા સામે અમિતભાઇનું જરાય ના ચાલતું તો વહુની તો વાત દૂર રહી. પ્રિયાંશી આ બધું જોતી જ રહી... બા ઉંમરે પણ પપ્પાને બોલવા જ નથી દેતા. મનીષા દૂર ઉભી આ બધું જોઈ રહી હતી. તેનો પગ હજુ પૂરો સાજો થયો ન હતો તે તેના થોડા લંગાળાતા પગે નજીક આવી બોલી ..." બા ખાવામાં શું બનાવું ? " " પગે શું થયું બેટા ..?" શાંતિબા જેટલા કઠોર હતા એટલા જ અંદરથી માયાળુ પણ હતા. " કાંઈ નહીં બા ...થોડોક મચકોળ આવ્યો હતો. " " તું આરામ કર ....હવે તો દિકરી ઘર સાંભળે એવી થઈ ગઈ છે... પ્રિયાંશીને હું સમજાવીશ ...Read More

9

સંઘર્ષ - (ભાગ-9)

પ્રિયાંશીની રસોઈ બનતા બનતા તો તેનું મોં આખુ લાલ થઈ ગયું .... ઉનાળાની ગરમી અને ઉપર જતા આ ચૂલાની, રાંધીને બહાર આવી. આખી લાઈફમાં નથી કર્યું એટલું કામ બાએ આજના એક જ દિવસમાં કરાવી દીધું. પ્રિયાંશીની હાલત ખરાબ થઈ ગઈ... પણ કેવું કોને ? પ્રિયાંશીના હાથની રસોઈ પહેલી વાર સૌએ ખાધી બધાએ ખુબ વખાણ કર્યા ..... પણ પ્રિયાંશીને જ ના ગમી. કઈ કાચું રહી ગયું તો કઈ દાઝી ગયું હતું .... તે થોડું ખાઈ ઉભી થઈ ગઈ. આમ પણ જે રસોઈ બનાવે તેને ઓછું જ ખાવાનું ભાવે .... અડધા તો રાંધીને ધરાઈ ગયા હોય ... રાત પડી.... ...Read More

10

સંઘર્ષ - (ભાગ-10)

સૌ બહુ ખુશ હતા.... ગુસ્સો કરતા મામાંના ઘેરથી ગયા હતા અને અત્યારે હસતા હસતા સૌ પાછા ફર્યા. આમને જોઈ મામી પણ ખુશ થઈ ગયા. સૌ સાથે મળી ઘણી વાતો કરી .... એમાં સૌથી વધારે ચર્ચામાં શાંતિબા રહ્યા. " પિહુ તને ખબર છે ? હું તારા પપ્પાને જોવા ગયેલો.... મને તો તારા પપ્પા બહુ ગમી ગયા. મેં સગાઇ માટે હા પાડી પણ શાંતિબા કે શેરમાં મોટી થયેલી છોરીની હું પરીક્ષા કર્યા વગર વહુ ના બનાવું .... છેક અમદાવાદ આવ્યા. " " પણ મમ્મીને તો જોબ હતી એને ક્યાં ગામડે રેવાનું હતું .... જવાનું તો પપ્પાએ હતું .... મમ્મી સાથે ..... ...Read More