Asuran ( અસુરન્) ફિલ્મ રીવ્યુ in Gujarati Film Reviews by vansh Prajapati ......vishesh ️ books and stories PDF | Asuran ( અસુરન્) ફિલ્મ રીવ્યુ

Featured Books
Categories
Share

Asuran ( અસુરન્) ફિલ્મ રીવ્યુ

અસુરન્ ફિલ્મ તમિલ ભાષા ની ફિલ્મ છે જે હિન્દી dubbing સાથે પણ ઉપલબ્ધ છે ,


આ ફિલ્મમા મુખ્ય અભિનય કરનાર કલાકાર ધનુષ છે અને તેમની સાથે ,મંજુ વોરિયર્, અમ્મુ અભિરામિ ,અને બીજા સહાયક કલાકારો આ ફિલ્મ માં આપણને જોવા મળે છે ,



ફિલ્મ ની કહાની પણ ખૂબ જ્ સુંદર છે ,અને તેને સારી રીતે દર્શાવવામા પણ આવી છે ,

આ ફિલ્મ માટે ફિલ્મ ના હીરો ધનુષ ને નેશનલ એવોર્ડ થી સમ્મનિત્ કરવામા આવ્યા છે ,


ફિલ્મ નું સ્પોઇઅર્ ના આપતા થોડી વાત કરું તો ,ફિલ્મ એક ફેમિલી દ્રામા ફિલ્મ છે ,અને ફેમિલી સાથે જોડાયેલિ લાગનિ આપણને આ ફિલ્મ માં જોવા મળે છે ,




ફિલ્મમા interval પછી ફિલ્મ માં એક નાનકડી પણ સુંદર લવ સ્ટોરી પણ જોવા મળે છે આપણને ,




આ ફિલ્મ એ ફેમિલી ફિલ્મ છે પરંતુ આમાં વધારે પડતો આપણને violence જોવા મળે છે ,ફાઈટ સીન પણ બહુ જ્ છે ,


એક્સન સિનમાં પણ ધનુષ સરએ ખુબ જ મહેનત કરી હોય તેવું જણાય છે, આ ફિલ્મમાં ખુબ જ સરસ ઇમોશનલ બાબતો પણ જાણવામાં આવે છે,

આ ફિલ્મ ખરેખર ખુબ જ સુંદર અને સરળ રીતે કહાની આપણી સમક્ષ રજુઆત કરે છે,




હા ફિલ્મ માં એક પિતા પોતાની સંતાન માટે અને ફેમિલી માટે કેટલું સહન કરતો હોય છે તે પણ આ ફિલ્મ માં આપણે જોઈ શકીએ છિએ ,



એક પિતા અને પુત્ર વચ્ચેના ઈમોશન કેવા હોવા જોઈએ એ પણ આપણને જોવા મળે છે ખાસ કરીને, એક પિતા પોતાના સંતાનની રક્ષા કરવા માટે કેટલાઓથી લડવા તૈયાર હોય છે એ પણ આપણે આ ફિલ્મમાં જોઈ શકીએ છીએ,



આ એક ખાસ વાત આપણને જોવા મળે છે કે સમાજના અમુક એવા પાસઓને આપણી સમક્ષ આ ફિલ્મ રજુ કરે છે કે આપણે માત્ર તેણે જોતા જ રહીએ છીએ, અને ફિલ્મ આપણને ઘણી રીતે ઘણીવાતો સમજાવે છે,




ફિલ્મ જોતાં વખત મને દ્રિશ્યમ્ ફિલ્મ ની યાદ આવી ગઈ , હા એનો પણ બીજો ભાગ malyalam ભાષા માં બની ગયો છે પરંતુ હિન્દી માં એનું રિમેક્ જરૂર બનશે ,પણ મને તો રિયલ ફિલ્મ જ્ જોવી ગમશે જ્યારે dubbing થઈ ને આવશે ત્યારે ,


અસુરન્ ફિલ્મ આપણ ને શરૂઆત માં ખૂબ જ્ ધીમી લાગતી હોય એવું લાગે છે પરંતુ આજ્ આ ફિલ્મ ની ખાસ બાબત છે ,

હા તમે ધનુષ ની મારી અને મારી 2 ફિલ્મ જોઈ હોય તો આ ફિલ્મ જરાય એવી નથી આની સ્ટોરી જ્ આને ખાસ બનાવે છે ,


ધનુષ સરની એક્ટિંગ પણ નેક્સ્ટ લેવલની આપણને જોવા મળે છે અને તેમણે ઘણીબધી બાબતો આ ફિલ્મમાં બખુબી નિભાવી છે તે પણ આપણે જોઈ શકીએ છીએ તેમની દરેક કડીઓમાં કેટલી પકડ જોવા મળે છે,

આ ફિલ્મનો મુખ્ય આધાર તેની કહાની છે જે આપણને બાંધી રાખતી જોવા મળે છે, ખાસ કરીને દક્ષિણ ભારતીય ફિલ્મોમાં ફર્મીલીવેલ્યુ ખુબ જ આપણને રસપ્રદ રીતે જોવા મળે છે,


ફેમિલી તમારી માટે કેટલી ઉપયોગી છે અને તમારા માટે તમારી ફેમિલીના ઈમોશન કેટલા મહત્વના છે તે તમે દર્શાવી શકો છે અને આ પણ એક ખાસ વાત જ છે જે તમને ઘણી ઉપયોગી બનતી જોવા મળે છે,



આપણા જીવનની ઘણી વાસ્તવિકતાઓ હોય છે જે માત્ર આપણે આપણી ફેમિલી સાથે જ વહેંચી શકીએ છીએ કારણકે ફેમિલીએ આપણી આગવી ઓળખ છે,



એકવાર્ જોવાલાયક ફિલ્મ છે આ ફિલ્મ છે અસુરન્ ,



જય મુરલી મનોહર 😊🙏🙏