The Art of Learning: A Lifelong Learner in Gujarati Philosophy by Soni Bhavin books and stories PDF | શીખવાની કળા: આજીવન વિદ્યાર્થી

Featured Books
Categories
Share

શીખવાની કળા: આજીવન વિદ્યાર્થી

શીખવાની કળા: આજીવન વિદ્યાર્થી

       વિશ્વના જેટલા પણ મહાન લોકો થયા છે એ આજીવન વિદ્યાર્થી રહ્યા છે પોતાની આવડત અને બુદ્ધિ ચાતુર્યથી  વિશ્વને અવનવી ભેટ આપનાર  લોકો હંમેશા નવું નવું શીખતા રહ્યા છે. જ્ઞાન મેળવવાની ભૂખ  એમનામાં હંમેશા રહેલી હોય છે. આમાંના ઘણા લોકો તો દિવસની શરૂઆત જ શિક્ષણથી કરે છે. દિવસ દરમિયાન તેઓ પોતાની આવડત વિકશાવવા માટે અલાયદો સમય ફાળવે છે.

      આપણે પણ આ કળાનો વિકાસ કરી શકીએ છીએ. દિવસ દરમિયાન ફક્ત 60 મિનિટ પોતાના માટે આપી આપણે પણ આપણી કળાઓનો વિકાસ કરી શકીએ છીએ. આ 60 મિનિટ દરમિયાન તમે સારા પુસ્તકો વાંચી શકો, કોઈ ઓનલાઇન પ્રોગ્રામમાં જોડાઈ શકો, તમારા શિક્ષક પાસેથી કંઈક નવું શીખી શકો, વીડિયોના માધ્યમથી પણ આજે ઘણું બધું શીખી શકાય છે. તમારામાં જો કોઈ જન્મજાત આવડત હોય તો તેનો પણ વિકાસ કરી શકો છો .

    આજના સમયમાં શિક્ષણ મેળવવું ખૂબ જ સરળ થઈ ગયું છે. ઇન્ટરનેટ અને મોબાઈલના માધ્યમથી આપણે ઘરે બેઠા બેઠા ઘણું શીખી શકીએ છીએ. દરરોજનું મેળવેલું શિક્ષણ તમારી વિચારસમતામાં વધારો કરશે, તમારા જ્ઞાનના ભંડારમાં વધારો થશે, સાથે સાથે તમારી ક્ષમતાઓનો પણ વિકાસ કરશે એટલું જ નહીં તમે લોકો માટે અનિવાર્ય  વ્યક્તિ બની જશો. તમારી સંસ્થા હોય, તમારું મિત્ર વર્તુળ હોય, તમારા ટીમના સભ્યો હોય, તમારા ગ્રાહકો હોય કે  સમાજના લોકો  હોય તમે તમારી શક્તિઓનો લાભ આપવા માટે સમર્થ બનશો. આના પુરસ્કાર સ્વરૂપે તમને નાણા, પ્રતિષ્ઠા અને માનસિક સંતોષની સાથે તમે એક ઉમદા વ્યક્તિત્વ પ્રાપ્ત કરશો...........

-       ભાવિન સોની 