કૃષ્ણ વિષે બધા જ્ઞાનીઓ , બાબાઓ , બાપુઓ , લેખકો , લેખિકાઓ , સુજ્ઞજનો એટલો બધું બોલે , લોકો ને સમજાવે .કોઈક ઈશ્વર ના નામે પૈસો કમાય , કોઈક ઈશ્વર , ધર્મ ના નામે રાજનીતિ કરે . અમે બેવકૂફ બધું ચુપચાપ જોયા કરીએ .
અમે તો અબૂધ , બેવકૂફ , અજ્ઞાની પણ શ્રદ્ધાળુ એ એને ખબર એટલે અમને બચારો દાયકાઓ અગાઉ થી કહી ને રાખે જો આવું થવાનું છે તું આ .... થી દૂર રહેજે .