જરુરી નથી કોઈ હમેશા આપણી સાથે હોય
ક્યારેક પોતાની સાથે રહી તો જુઓ,
જીવવાનો આનંદ બીજા સાથે નહિ પોતાની સાથે રહેવામાં છે,
એકલતા એ પોતાનામાં ખોવાઈ જવાની મજા છે,
એને માણી તો જુઓ.

Gujarati Blog by Pooja shah : 111053218
Vallabh Zadafiya 8 year ago

બરાબર છે...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now