સવારે 8 વાગે બધા મજૂરો કામ પર નીકળ્યા...

કોઈ ની પાસે ત્રિકમ,પાવડો,કોદાળી હતા...
તો કોઈ ની પાસે લેપટોપ હતું...

ત્રિકમ,પાવળો, કોદાળી વાળા 6 વાગે ઘરે આવી ગયા....

લેપટોપ વાળા હજુ નથી આવ્યા...

Gujarati Motivational by karma believer : 111053165

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now