The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
પત્ની- સુનીએ.. ઉઠ જાઈએ....મેં રોટી બના રહી હું... . . પતિ- તો ...મેં કોનસા તવે પે લેટા હું......???...ત્રાસવાદી તેમાં...
હાહાહા..
सुबह सुबह वाट लगा दी आपने , हमने पढके बोल तो दीया अब वो तवे पर हे हम हमाम के पानी मे ....
હમ્મ
aaje pa6u navu aayu.....hahaha....
હા તો તમારે સમજાય એવી કરાય ને..હાહાહા
રોજ સારી જ હોય હો પણ તમને સમજાય તો થાય ને
આલેલે....થોડીક સારી વાત કરી
લે એમાં ત્રાસ કેવાનો સદીઓ થી સ્ત્રીઓ જ આવું બધું કરે છે જો સ્ત્રી કમાવા માટે બહાર નીકળી હોય તો પુરુષો એ ઘરમાં આવી રોટલી ન બનાવવી જોઈએ
આ હીનાઈજી...ને રોટલી બનાવતા નથી આવડતી બોલ....ભાઈ બનાવીને ખવડાવે ત્યારે તો ખાય....કેવો ત્રાસ છે
haa ketan bhai.......
હા પણ અમે કયા ના પાડીએ છીએ
jd ત્રાસવાદી તો આ બધીય પત્નીઓ હોઈ છે....બાકી પતિ તો ભોળા ભગત
સાચી વાત જયદીપ નામ બડે ઓર દર્શન ઈંચ કે...
એટલે અમે બધા હારે "ભાઠે" ભરાણા એમ
baki sakal thi to etla masoom k ghar ni bari par betheli chaklio pn n dare
તમારી હારે ભાઠે ભરાણા સરખું વાંચો...
ame trasvadi banya enu karan...sang tevo rang.
અમે બધા "ભાઠે" ભરાણા ઇ તમે જ કે કોઈ બીજું..
કેમ..
ઓહ નામ બદલી નાખ્યું કે શું
એ તો બધાય ના ભાયગ ફૂટલા....કે આયા તમારી હારે ભાઠે ભરાણા.....હાહાહા
હા એ તો જન્મ થી જ છું એટલે આપણે બધા મળ્યા, હાલ હરખા આપણે બધા સરખા...
અને તમે.....ત્રાસવાદી હો...હાહાહા
આભાર.... શુશીલ હો આજ્ઞાકિત હો
વાહ ભારતીય નારી વાહહ....
મને કયા રોટલી આવડે જ છે એ બનાવે
તમે આવું નથી કરતા ને...હાહાહા
હાહાહા
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser