રોજ એક નવો શ્વાસ ભરું છું,
ઉચ્છવાસ માં યાદો ને બહાર કરું છું..
ભૂતકાળ ને ચિતા માં ભસ્મ કરી ને,
વર્તમાન ને અર્ધ્ય ધરું છું...
~હિમાંશુ

Gujarati Blog by Himanshu Patel : 111052953

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now