એ દિવસ હતો બહુ ખાસ,
જ્યારે એનો પહેલો મેસેજ આવ્યો
સૂકી જમીન જેવા મારા મનમાં,
વરસાદ રૂપી લાગણી જન્માવી એણે
મિત્રતા પર વિશ્વાસ કરવા,
આપ્યું હતું એણે કારણ
પણ રાખી ના શક્યો કાબુ,
વધારે પડતો હદય નો ઉભરો
ખાલી કરી દીધો બહાર,
આ લાગણી નો ઉભરો ડૂબાવી ગયો મને,
માફી માંગી રહ્યો છું તેની,
કર માફ ને વાત કર,
નથી પ્રેમ તારા પ્રત્યે,
છે ફક્ત મિત્રતા,
જેને નિભાવવા માંગુ છું