હુ કયાં કવિ છુ કે શાયર છુ.
બસ
થોડા શબ્દ આમ તેમ મુકી દીધા.
ત્યા
તે એ શબ્દ વાંચતા કવિતા બની ગઇ.
માત્ર વિચાર જ તુ કર કે જો તારી નજરથી જો શબ્દ કવિતા બની જાતી હોય તો તુ મારા જીવનમાં આવે તો જીવન મા પણ વસંત બની જાત.....
તારા વગર મારુ જીવન છે પાનખર.

Gujarati Whatsapp-Status by hareshsir : 111052796

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now