Gujarati Quote in Hiku by hareshsir

Hiku quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મારી પાસે સમય જ કયાં છે?
માત્ર વિચાર જ તારા છે.
રોજ કામ તો ઓફિસમાં કરુ છુ
પણ મારા કામ મા રસ જ કયાં છે?
સવાર થતા ઉડતા પક્ષી ને જોવ તો યાદ આવે તારી.
સાંજે એ પક્ષી આવે માળે પણ તને ચિંતા કયાં છે મારી.
મુક હરેશ હવે ચિંતા છોડ નહિ થાય એ તારી.
આ વાંચતા ગતિ રાખો ધીરી નથી રહિ મા મારી.
પક્ષીની પાંખમા ગગન ના ગોખમા શોધુ છબી તારી.
તુ કેમ આપી ગઇ મને સ્વપ્નમાં ફુલ સમી તાળી????

==== પ્રવેહિ ૯૪૨૮૫૯૩૮૩૫ ===

Gujarati Hiku by hareshsir : 111052791
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now