છે આમાં અનેક હદય સ્પર્શી લખવાં વાળાં,

પણ સામે એટલાં જ છે કોપી પેસ્ટ વાળાં.

Gujarati Shayri by Vipul : 111052658
Vipul 8 year ago

આભાર દીદી..?મારી એ રચના તમને ગમી એ જાણી ખુબ આનંદ થયો..

Shefali 8 year ago

પરિણામ તનું પુત્ર vali રચના ખૂબ જ સુંદર છે ..એમાં થી મને પણ શીખવા મળે

Vipul 8 year ago

અરે મારી રચના માથી આપ કંઈ પણ શીખશો તો આપ પણ એક થી પાંચ મા આવો છો તેના બદલે પાછળ જતા રહેશો...?????

Shefali 8 year ago

તમારી રચના જોઈ ને તો મને પણ શીખવા મળશે

Vipul 8 year ago

આભાર દીદી આપ તો આઇડીયલ છો અમારા ધણું શીખવાનું છે તમારી પાસેથી

Shefali 8 year ago

આ તો just વિપુલ ભાઈ વાત કરી...ડરવાની કોઈ જરૂર નથી

Vipul 8 year ago

ઓકે. આભાર મિત્રો તમે ખુલાસો આપી હળવો કરી દીધો . નહી તો હું તો નવો મેમ્બર છુ હજુ 10 તારીખથી જોઇન થયો ડરી ગયો હતો..

Clossed 8 year ago

badhi sari vato pelana badha mahapuruso lakhi nakhi aapde to khali copy pest j karvani 6

Tiya 8 year ago

are na vipulbhai ....

Vipul 8 year ago

શેફાલીદીદી તમે પણ? આવું મન પર કયાંર થી લેવા મંડયા..

Vipul 8 year ago

અરે પ્લીઝ આ પોસ્ટ કોઈ પોતાના મન પર ના લેતા મેં કોઇને લક્ષ્યમાં રાખીને નથી કરી.મારો ભાવાર્થ તો એવો હતો કે આ વાંચીને પોતે લખવાની કોશિશ કરે..ના કે કોપી પેસ્ટ કરે ..અને છતાં જો કોઈની લાગણી દુભાતી હોય તો પોસ્ટ રદ કરી દઉ?

Tiya 8 year ago

hahahah di me kai man par Nathi lidhu ... Khali vat kareli Kem ke most of cp j muke Che .... lakhe to bahu ocha ...

Shefali 8 year ago

ટિયા તું તો cp કરી ને નામ લખે જ છે...એટલે આ મન પર ના લે...મે પણ cp પોસ્ટ નામ સાથે મૂકી જ છે

Clossed 8 year ago

copy pest bhale kare aapdi vat aagal pahochvi joiye

Tiya 8 year ago

hmm .... pan lakhe che te badha superb lakhe che ... and only call tiya @vipulbhai ...

Vipul 8 year ago

tiyaji koine perfect target karine nathi kahyu but reality aa che...?

Tiya 8 year ago

vipulbhai badha na lakhi sakta hoi ...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now