મુજ માં હું તને શોધતો , તુજમાં હું મને શોધતો.
પણ અંતમાં તો મુજ માં જ હું મને મળ્યો.

Gujarati Quotes by Prashil : 111052646
Prashil 8 year ago

"માત્ર અનુકરણ કરવું" અધોગતિ ના પથ પર લઈ જાય છે. સાચી સર્જનાત્મકતા તો અંતર થી જ આવે છે જે પ્રગતિ કરાવે છે.

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now