મહોબતની સડકો પર ચાલતાં ચાલતાં ક્યારેક ઠોકર વાગે છે, ગબડી પડાય છે કે લપસી પડાય છે પરંતું સહયાત્રીના પ્રેમ અને વિશ્વાસ એવા અડગ છે કે જીવનમાં લાંબા વિરહને તો અવકાશ જ રહ્યો નથી.

Gujarati Shayri by Pravin Shah : 111052624

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now