વહેલી સવારે ગુલાબી ઠંડીમાં શહેરની સડકો પર ફરતા ફરતા આપણો પ્રેમ પાંગર્યો હતો. એને જીવન સાગરને કિનારે લાંગર્યો હતો. આજે પચાસ પચાસ વરસથી સંસારી તોફાનો સહીને પણ એ અડીખમ ઉભો છે. અને ગુલાબી ઠંડીની હૂંફમાં એ તરોતાજા રહે છે.

Gujarati Shayri by Pravin Shah : 111052613

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now