પહાડ અને પાણીની દોસ્તી હોય છે,
દુનિયદારીની ક્યાં તેને ખબર હોય છે,
હું અને તું ગમે ત્યાં હોય અસુ ,
તારી યાદ તો મારી સાથે જ હોય છે.
- અસુ

Gujarati Shayri by Ashok Beladiya : 111052507

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now