"જોડી બનાવે છે તું તો કદી સાથ ના છૂટે એવી બનાવ, આમ અડધા રસ્તે બીજાના હાથમાં હાથ આપીશ તો કેવી રીતે ચાલશે ?
તે મળાવ્યા એમાં કઇ વાંધો નઈ પણ,
આમ અડધા રસ્તે જુદા પાડીશ તો કઈ રીતે ચાલશે ?
જોડીયો બનાવે છે તું તો ઉપરથી જ પણ,
આમ જાતીના કારણે સંબંધો વિખેરીસ તો કઈ રીતે ચાલશે? "
"અનુભવ પરથી"