કોઈ આશા વગર લૂંટયો છું એના પ્રેમમાં
આ જ મારો વહેમ છે એના પ્રેમમાં
હરઘડી હળવી બની જાય એના પ્રેમમાં
નથી મળતો ખુદ માટે સમય એના પ્રેમમાં
ગગન ભરીને લાવું તારા એના પ્રેમમાં
એક સિતારો ચમકીજાય એના પ્રેમમાં
આમ તો ઘણીવાર ફસાયો એના પ્રેમમાં
પણ તોય હું છું તો એના પ્રેમમાં