....(નારી તું નારાયણી)....

હું વિવશ નથી હવે ,
આદિશકિતની જ્વાલા છું...
હું જ અમૃત,
હું જ વિષ ના પ્યાલા છું...
હું જ સર્જનકર્તા,
હું જ સંહારક છું...
હું જ દેવોની જનની,
સંપૂર્ણ સૃષ્ટિ પાલક છું...
ઓળખ મુજને હું નારી છું,
પત્નિ,બહેન હું જ મહતારી છું...

Gujarati Motivational by Ramila : 111052363
Ramila 8 year ago

ધન્યવાદ ...

Kamlesh 8 year ago

વાહ!....અદ્‌ભુત મહોદયા ....

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now