આજે પાછા એ યાદ આવી રહ્યા છે,
રહી રહી ને મને સતાવી રહ્યા છે.

કહેતા હતા એ મને હસતા રહેજો તમે,
પણ પોતે જ એમની યાદ થી રડાવી રહ્યા છે..!!

Gujarati Whatsapp-Status by Bhamro : 111052349

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now