ડ્રેસ ને દુપટ્ટો વર્ષો થી પ્રેમી
એમના કિસ્સા બવ છે
ડ્રેસ ચાલ્યો સ્યુસાઈડ કરવા
દુપટ્ટાને ટી-શર્ટ થી લવ છે

દુપટ્ટો બોલ્યો મજબુરી છે બકા
છોકરી રાખે ત્યા રહેવુ પડે 
ગળે લટકાવે કે મો પર બાંધે
ફેશન છે એમ કહેવુ પડે

Gujarati Motivational by shivani : 111052340

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now