મંદિર ની બહાર સરસ વાકય લખ્યુ હતુ..
પાપ કરતાં થાકી ગયા હોય તો અંદર આવો,
હું માફ કરતાં થાકયો નથી
*❝ ભૂલ એના થી જ થાય છે,*
*જે સારા કામ કરે છે, બાકી,*
*કામ નહીં કરવા વાળા તો,*
*ભૂલો જ શોધતા હોય છે ❞*

English Quotes by Hardik : 111051936

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now