Gujarati Quote in Jokes by Raval jeet

Jokes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

પતિઃ હુ વિદેશ જાઉં છુ.
પત્નીઃ ભારતમાં રહો તો સાડી મોકલજો, દુબઈ જાઓ તો ઘરેણાં મોકલજો અને ફ્રાંસ જાઓ તો અત્તર મોકલજો.

પતિઃ હુ તો નર્કમાં જાઉં છુ.
પત્નીઃ તો ત્યા ગયાં પછી તમારો વીડીયો મોકલજો, ખબર તો પડે કે બૈરીને હેરાન કરનારનાં શા હાલ થાય છે. ?

Gujarati Jokes by Raval jeet : 111051933
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now