કેટલી સરસ મુલાકાત હતી
તેના ને મારા સંબંધોની શરૂઆત હતી
મેં અચાનક પૂછી લીધું તેને
એના જવાબ ની રજૂઆત હતી
કોણ જાણે શું હતું આ પણ
હરણ ની મૃગજળ સાથે મુલાકાત હતી
આ પ્રેમ ભરી દુનિયા માં જાણે
કૃષ્ણ અને રાધાની પહેલી વાત હતી....
હાસ્ય વિના નથી સર્જાતું કોઈના ગાલ પર ખંજન
આ તો પહેલા પ્રેમની પહેલી સોગાદ હતી.....
??? પ્રવેહિ...9428593835