સૂર્યનું ડૂબવું અણી પર છે,
ચંદ્રએ રાખી રજા, એ ટણી પર છે.

ચાલ ફાનસ સજાવ ઘરની અંદર;
કેવી રીતે ઝળહળવું, એ આપણી પર છે.

#ભમરો

Gujarati Whatsapp-Status by Bhamro : 111051902
Bhamro 8 year ago

આભાર હેત

Het Pandya 8 year ago

જબરદસ્ત!?

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now