Gujarati Quote in Blog by Krina

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આજે બહુ સમય પછી જૂના મિત્ર નો મેસેજ આવ્યો..એ મેસેજ જોતા જ દિલ ખુશી થી ઉછળવા માંડ્યું.એક કલાક વાત કર્યા પછી એનો મેસેજ આવ્યો કે હવે તારે કાઈ વાત નથી કરવી? અમે એક કલાક માં મોટા ભાગ ની વાતો કરી લીધી હતી.પણ હવે એજ વાત કરવાની બાકી હતી જે ૩વર્ષ પહેલા પણ કરવાની બાકી હતી..હવે એજ વાત દિલ માં ગુંજી રહી હતી કે જેને કહેતા હું ૩વર્ષ પહેલા પણ ડરી હતી ને આજે પણ!વાત ડર થી પણ વધુ વિશ્વાસ ની હતી. મને એમ કે હું જાણતી હતી કે એ જાને છે હું એના માટે શું ફીલ કરું છું તેમ છતાં એને મારા આવા વર્તન થી પ્રેમ હતો એ ક્યારેય જતાવે નઈ કે એ બધું જ જાને છે.અને હું પણ એજ સમજતી કે એ કંઈ નઈ જાણતો.પણ આજે એનો આ એક પ્રશ્ન અને વીતેલી અનેક પળ યાદ આવી.દિલ માં ડફનાયેલી એનેક લાગણી આજે પાછી જાગી ઊઠી.અને શબ્દો હોઠે આવી પાછાં વીસરી ગયા કે તને શું ખબર હજી જરૂરી અનેક વાત બાકી છે...

Gujarati Blog by Krina : 111051816
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now