પ્રેમ એટલે આંખ મારી સપનું તારું
પ્રેમ એટલે દિલ મારુ ધડકન તારા નામ ની
પ્રેમ એટલે તું ખુશ હોય ને હું રાજી થાવ તેં
પ્રેમ એટલે તું બોલે ને હું સાંભળું તેં
પ્રેમ એટલે હું ફુલ ને તું મારી ખુશ્બુ
પ્રેમ એટલે શરીર મારુ અને શ્વાસ તારા નામ નો.
ઉપેન

Gujarati Shayri by Upen zala : 111051770

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now