The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
છોકરીયું ને નાસ્તા બાબતે ચોઇસ પૂછવાની જરૂરત નથી... . સીધી લીટી જેવી હોય તો...એને પાણીપુરી ભાવે છે.. . ને ગોળગોળ ફુલાઈ ગયેલી હોઈ...તો સમજી લેવાનું કે ઢોસા ઉપર વધુ જોર છે...???
are..lai j levanu hoy...me hov ne...same na dp ma jo halvo dekhay to...pu6u j na k hu lav...khai ne kai devanu...k me khai lidho 6e...??
એમ કેમ કીધા વગર ખાય લેવું..
@ketan ji...aa ginger garlic pest j banavi ne na muko...?? mare banavani 6e to tamari hotel mathi j lai lav ne...
are...@di...@ketan ji...halvo hoy tya...puyvanu hoy....maro hoy k tamaro....chamchi lai ne...ene zapati j javano...hahaha sorry...@di....mane m k tamne mare kevu nai pade...tame lai j leso...have kv 6u....jetlo khavo hoy etlo khai lo...savare j banayo to...garam garam nhi...pn thando pn mast j lagse...?
દાદીમા.....તમનેય નો પુયછું ને.....ખરેખર ભટ્ટજી તમેય મતલબી છો....
સાચી વાત છે કેતન ની... હરિતા... તે મનેય ના કીધું કે દી ખાવો છે! મને કેટલું ખોટું લાગ્યું છે પણ તોય મેં ના કીધું...
*હલવો
ને તમે આ હળવો સાચવીને રાખ્યો છે....એક વારેય પુયછું ખાવો છે કે નય એમ.....હાલી નિકરા છો તી...???
ના પાડવા નો સવાલ જ નથી...જો કદર કરો તો...બાકી હોટલ આખી આપી દવ.....એવો દરિયા દિલ ઇન્સાન છું
huh...1 born vita magyu ne....?? tamari hotel thodi magi 6e...?? te na padi didhi...??
are..badha ne cha aapo 6o ne...but hu cha nai piti..hu to born vita piv 6u to e j magu ne....
રેવા દયો ભટ્ટજી...તમે ગામના રવાડે ચડી ને સારી વસ્તુ ને વાસી કહોછો...ખબર છેને...
નો આભાર બાભાર...ચા પીવો ને જલસા કરો...
aa cha aapi have born vita aapjo....ho..hoy to...@ketan ji...
આભાર કેતન... ચા માટે ખાસ તો..
દાદીમા....સુઈ જાવ આરામ થી....આવા લપરા માણસો માં બોવ જાજુ ધ્યાન નય દેવાનું....
હા એમ... રોજ બપોરે મગજ ફાટે છે ખોટી લપો થી.. જીગરી તો બપોરે નહી ડોકાય...
કુછ બી આડા અવળા બોલનેકા નય...
હા બસ એમ..
???
તમારા ઉપર છે મારાં પર નય...
ketanbhai dadi gussa ma ,haso nahi
હાહાહા..
eto jene lambi bahar nikalti hoy k flexible hoy ej samjavi sake, baki mari to modha maj hoy
ચલો એક બીજો શબ્દ સમજાવો તો મને.. "જીભ મોઢા મા રાખવી"
ato warning vali bhasha avi, me to khali sabdo samjavani કોશિશ kari k" akh kholvi"
ભાવેશ... આભાર... દિવસે દિવસે જે રીતે તમારું વર્તન થઈ રહ્યું છે મને લાગે ખબર મારે કાઢવા આવી પડશે....
akh bandh etle ચાઇનીઝ thay gaya chhe dandhdhari, to to khaber કાઢવા javu padse
હાહા... કેતન સાચું હો મને પાણીપુરી બવ ભાવે...આને બધી ખબર.. હોશિયાર મારી જેમ... આ બેય શુ પંચાત કરતા તા નવરા લોકો...જાવ રોટલીઓ કરો કામચોર...
એની તો ખુલી જ છે...તમારી બંધ છે...
લો અમે તો જીગરી નું ખરાબ બોલીએ જ nai...પણ આંખો જ નથી ઉઘડતી એની તો શું થાય આકરા થવું પણ પડે
પેલા દાદી ના વખાણ કરતા શીખો...પછી ખબર પડે તમે એના માટે સારું વિચારો છો કે નય
જેને ઊંધું લેવું હોય ને એ બધું ઊંધું જ લે...એકતો તમારા ભલા માટે કહીએ એ સર ડોક્ટર ને બતાવો ..આંખ અને મગજ બંને તો તમારું સારું થાય તોય અર્થ ના અનર્થ કાઢવાના...huhh
આંખો ખોલવા માંગો છે એમ...મતલબ મારા થીજ પ્રોબ્લેમ છે...તમને એમને...
અમે તો તમારી dadi ની આંખો ખોલવા માંગીએ છીએ...એમનો પૌત્ર મોહ થી...જો આજે તમે સામે ચાલી ને સાબિતી આપી દીધી કે અમે સાચા જ હતા...કેવું લખ્યું જીગરી માટે...બરાબર છે ગાલ થોડા ફૂલેલા છે જીગરી ના પણ એતો સ્લિમ જ છે...એને આવું કહેવાય સાવ? શિવ શિવ
ખરેખર..તમે લોકો...આ દુનિયામાં અશાંતિ ફેલાવા માટે જ તમારો અવતાર થયો લાગે છે...ને ખાસ કરીને mb માં...મારી ને દાદી વચ્ચે...
પેટ મા પાપ હોય એ સાબિતી આપવા આવે જ જીગરી
ચા નો ફોટો પાડવામાં ચા પીવાની રહી ગઈ લાગે છે...એટલે જ દાદી વિરુદ્ધ પોસ્ટ મુકાઈ ગઈ હોય એવું લાગે છે
આને ખાલી કીધું નો કેવાય....તમે દાદી પૌત્ર વચ્ચે ફાટ પડાવો છો...
લો...મે ક્યા માથાકૂટ કરી...મે તો ખાલી કીધું...જવાબ આપવા તો તમે સામે થી આવ્યા
હવાર હવાર માં મારે માથાકૂટ નો જોઈ...કઇ દવ છું....અને દાદી ને કાઈ કીધું તો હાવેય મજા નય આવે...
ઢોસા ઢોસા તો તમારી dadi કરતી હતી...કોઈ ને પણ વાંચી ને ખ્યાલ આવી જાય...આજે તો ભાંગરો vatai ગયો
અરરર સખી જો
સેલ્ફીજી...આ તમારા માટે છે..હાહાહા...અને સવાર માં કાઈ કામ નથી લાગતું તમારે બીજું...
jigri ne આવું kehvanu...પાતળી તો છે બિચારી
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser