Gujarati Quote in Hiku by Harshad Molishree

Hiku quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

 પ્રેમ સુ છે....
 પ્રેમ એક એહસાસ છે
દિલ ના સંગીત ને મળે તે સાજ છે...
બે કિનારા ને એક કરે.. તે દરિયો છે..
બે જીવ ને જોડે તે જરીયો છે...
પ્રેમ સુ છે...
પ્રેમ બે દિલોન ની વાર્તા છે...
જીવન મરણ ની ગાથા છે...
દર જન્મ સાથ નિભાવનો વચન છે...
હર વચન માં છુપાવેલ પ્રેમ.. એ પ્રેમ છે
પ્રેમ તપતા ઉંહનાળા માં મળનાર છાયા છે...
પ્રેમ તરસ્યા ને મળેલ પાણી છે...
પ્રેમ તરસ મિતાવનાર અમ્રિત છે...
પ્રેમ સુ છે...
પ્રેમ એક કહેવત છે..
કોઈ ને ગમે તો કોઈ ને ન ગમે એ વાત છે...
ના ગાનાર પણ જીવન માં કરે એક વાર પ્રેમ...
પ્રેમ એ રિવાજ છે જે ના જાત....
જોવે બસ મન નો આ સાથ છે....
પ્રેમ પ્યાસ છે...
મન ની હુંકાર છે...
વિચોરોનો દરિયો છે...
હેત અને વહાલ છે...
પ્રેમ ના કાગજી હોય પ્રેમ માં ના તાજગી હોય...
જો પ્રેમ માં સચ્ચાઈ હોય તો એ પ્રેમ મન નો માલીક હોય...

હર્ષદ મોલિશ્રી....

Gujarati Hiku by Harshad Molishree : 111051691
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now