તમારી સાથે સમગ્ર દિવસ ગાળ્યા બાદ પણ જે ક્ષણે તમે જતા રહેશો તે જ ક્ષણે થી હું તમને સંભારવા લાગીશ.
હું તમને સંભારું છું.
હું સંભારું છું તે તમામ કાળજીભરી વસ્તુઓ જે તમે કરો છો,
અને તમારી સાથે એકલા સાંજ વીતાવવી.
તમારા વિના,
હું સીતારા વગર ના આકાશ જેવો છું.
હું તમને યાદ કરું છું.
શબ્દો ટૂંકા પડશે જો હું તમને કહેવાનું શરૂ કરીશ કે હું તમને કેટલો પ્રેમ કરું છું.
હું તમને સંભારું છું એ તો માત્ર હું અત્યારે કેવું અનુભવું છું તેની ફક્ત એક અલ્પોક્તિ છે.
હું તે ક્ષણો સંભારું છું કે જયારે આપણે જીવનના દુ:ખો ભૂલવા ગળે લાગ્યા હતા.
હું તે સમય સંભારું છું કે જયારે આપણે હસતા અને નિશ્ચિંત જીવતા હતા.
ચંદ્ર અથવા તારા વિના જેવું રાત્રિનું આકાશ હોય છે,
તેટલું ખાલી મને લાગે છે જ્યારે તમે દુર હોવ છો.
હું તમને યાદ કરું છું.
હું તમને તેટલા સંભારું છું કે જો તમારા નામ નું રટણ પ્રાર્થના માનવામાં આવતું હોત,
તો સ્વર્ગમાં મારી જગ્યા પહેલેથી જ સુરક્ષિત થઇ ચૂકી હોત.
તમને ગુમાવવાની ની લાગણી મારી પ્રિય ચોકલેટ ખાવા જેવી છે.
હું તે વધુ ક્યારેય નથી મેળવી શકતો.
આ સંદેશ એક ચેતવણી છે કે તમે સેંકડો હેડકીઓ અનુભવશો કારણ કે હું તમને ખુબ સંભારું છું.
એક દિવસ એવો પસાર નથી થતો,
કે હું તમારા વિષે વિચારું નહિ.
મારા જીવનની દરેક જાગૃતીભરી ક્ષણ,
તમારા વિચારો થી ભરેલી છે.
મને ભાન થયું કે હું તમને કેટલો પ્રેમ કરું છું,
માત્ર તમે દૂર ગયા પછી.
હવે કે જયારે હું તમને ભયંકર રીતે સંભારું છું,
મને ખબર નથી કે હું શું કરું કે શું કહેવું.