મધુર જીવન પ્રેમ થી માણી લેવાનું,
'મૃત્યુ' હસતા મને સ્વીકારી લેવાનું,
એક દિવસ આ દેહ ને છોડીને જવાનું,
આમ લખેલું બધું અહીં રહી જવાનું,
યાદ આવે તો ફરી ને વાંચી લેવાનું,
'જીવન' સરળતા થી જીવી લેવાનું,
વર્તમાન માં જીવન અઘરું લાગે તો,
જરા ભૂતકાળ માં ડોકિયું કરી લેવાનું,
સતાવે લાગણી તો અશ્રુ ટપકવાનું,
ચૂપચાપ "એકાંત" માં રડી લેવાનું...
...સુપ્રભાત...