સંબન્ધો જાળવવા માટે ક્યારેક જાણતા હોવા છતા અજાણુ બનવું પડે છે તો ક્યારેક હોશિયારી હેઠે મૂકીને મૂર્ખ પણ બનવું પડે છે તો ક્યારેક સામેવાળાને પાડી દેવાની તાકત હોવા છતાંય નમવું પડે છે.

Gujarati Whatsapp-Status by Junaid Baloch : 111051566

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now