જયત્‍વદભ્રવિભ્રમ ભ્રમદ્ભુજંગમસ્‍ફુર- 
દ્ધગદ્ધગદ્વિ નિર્ગમત્‍કરાલ ભાલ હવ્‍યવાટ્‍- 

ધિમિદ્ધિમિદ્ધિમિ નન્‍મૃદંગતુંગમંગલ- 
ધ્‍વનિક્રમપ્રવર્તિત પ્રચણ્‍ડ તાણ્‍ડવઃ શિવઃ....

--------------------*******----------------

અત્‍યંત શીઘ્ર વેગપૂર્વક ભ્રમણ કરતાં સર્પોંના ફુફકાર છોડવાથી ક્રમશઃ લલાટમાં વધેલી પ્રચંડ અગ્નિવાળા મૃદંગની ધિમ-ધિમ મંગલકારી ઉધા ધ્‍વનિના ક્રમારોહથી ચંડ તાંડવ નૃત્‍યમાં લીન થનાર શિવજી બધી જ રીતે સુશોભિત થઈ રહ્યાં છે. 

Gujarati Motivational by Kamlesh : 111051561
p 8 year ago

oohhooo...atlu man apo chho bhai to vat nu man pn rakho ne...

Kamlesh 8 year ago

હિનાજી પદમણીનો P નહિ....આખી પારાયણ સંભળાવી દઇશ...આવે તો ખરી પહેંલાં....અત્યારે કોણ જાણે કયા લોકમાં હશે?

Kamlesh 8 year ago

અનોખીપ્રિત હોય તો બે અક્ષર હોયને ટિયા....જય ભોળાનાથ હો...

Kamlesh 8 year ago

હજુ રહી ગયું છે ???હેં કોમલ???

Kamlesh 8 year ago

હા નમ્રતાજી....ધ્યાન રાખે મહાદેવ...

Kamlesh 8 year ago

શિવ શાંત થાય નહિ હરિ ...કરવા પડે...

Kamlesh 8 year ago

હિનાજી આ P મારી બેનાનો છે...જેને Pease full રહેવાનું કહું છું ....મારી જેમ એ પણ અંદરખાને જ્વાળામુખીની સમીપ બેઠાં છે....ચિંતામુખી નામક સક્રિય જ્વાળામુખી...

Tiya 8 year ago

anokhi prit avi gai dp ma ... jay bholanath

Komal 8 year ago

etle aakhu shiv tandav samjavso ne????....

Namrata Kansara 8 year ago

ધ્યાન રાખજો...

Namrata Kansara 8 year ago

આ Peace નો p હશે...

HINA DASA 8 year ago

આપણો ઓઢો જામ છે તો નજર તો રાખવી પડે ને બસ પદમણી નાર નહિ બતાવતો આ...

હરિ... 8 year ago

@motabhai....aa su 6e...?? tya shiv ji...sant thaya...??

Bhavesh 8 year ago

p ne sathe smile pan

HINA DASA 8 year ago

હાહાહા

Bhavesh 8 year ago

ek teacher ni najar hamesa tofani student parj રહે??

HINA DASA 8 year ago

આ પદમણી નો p છે કે શું ઓઢા જામ

Kamlesh 8 year ago

હા ચાલો ....જય ભોળાનાથ ....

Kamlesh 8 year ago

હા હા હા .....હા એમાં પણ અપ્સરાઓ આવે છે ...ચાંપરાજને સાવધાન કરવા માટે ...

Bhavesh 8 year ago

saru chalo, jai bholanath

Bhavesh 8 year ago

pan mare banne apsarao bhegi thay gaya, chapraj vala ma pan apsarao ave chhe etle??

Kamlesh 8 year ago

હવે હોથલ પદમણી છે...પદમણી=અપ્સરા ....સમજ્યા ? અને એ ઓઢા જામ સિવાય અન્ય કોઈ ને જાણ નથી હોતી .લગ્ન પહેંલા વચન લે છે હોથલ કે હું પદમણી છું એ વાત કોઇ ને કહેવી નહીં ....

Bhavesh 8 year ago

ke mari olkhan na thavi joiye em hothale vachan magelu ,ne vaghela na darbar ma dikarona potanaj sarir par talvar rakhta joi odhane vachan bhang કરવું પડયું

Bhavesh 8 year ago

odha jam ne emna bhai raj mathi jakaro ape tyathi lai ne banne putro ne pokhva ave chhe hothal tya sudhi

Kamlesh 8 year ago

ઓઢા પાસે શું વચન માગ્યું હતું? હોથલે...

Bhavesh 8 year ago

pan apsara na avi

Bhavesh 8 year ago

akhi vachi bhai mor vali vat to avi ema

Bhavesh 8 year ago

e hu sui jav chhu bhai, ek dina apsara ne mor ne badhu??? mara ne mara mathama

Kamlesh 8 year ago

તમે હોથલ પદમણી આખી વાંચો એટલે ખબર પડી જશે વ્હાલા....

Kamlesh 8 year ago

અને હાઁ...હવે મોર ના મારતા હો...સજા બવ આકરી છે...રાષ્ટ્રીય પક્ષી બની ગયું ને...હા હા હા

Bhavesh 8 year ago

tamne na khaber hoy odha jam ni vat, e pan kutch ni hu mnauj nahi, pela have apsara valu su rahsay e kaho?? e to chaprajvala ma avi hati apsarao

Kamlesh 8 year ago

હા હા હા ...ના ભાઇ તમે જ તો કહ્યું કે એ નઇ બીજી...તો મનેય જાણવાની જીજ્ઞાસા થઇ ...કંઈક નવું જાણવા મળે ને લ્યો ...એમાં વાળ ખેંચવાનું ક્યાં ?

Bhavesh 8 year ago

badhi kahber to mara val sa mate khecho chho

Bhavesh 8 year ago

roj ek nisarani chadavvani tame e naki karyu chhe

Kamlesh 8 year ago

અરે હા...પેલી પુરુષ બની ને આવે છે એ ...

Bhavesh 8 year ago

e pachhi nathi khaber ho??

Bhavesh 8 year ago

apsara vali vat pan odha jam ma ave chhe????

Bhavesh 8 year ago

na e nahi bhai odha jam ne ekmal etle ke hothal padmani vali

Kamlesh 8 year ago

ઓઢા જામ - હોથલ પદમણી ....

Kamlesh 8 year ago

હા હો...ઓઢા જામને ત્યાં અપ્સરા આવે છે એ જ ને...

Bhavesh 8 year ago

eto tras rehse ho bhai mara vati

Kamlesh 8 year ago

એમ રાખો.....સમય મળ્યે મૂકી દઇશ....

Bhavesh 8 year ago

e pan kutch nij varta chhe ઓઢો જામ

Kamlesh 8 year ago

સારું ચાલો

Kamlesh 8 year ago

હા હા હા હા હા ...સાવ આવું???

Bhavesh 8 year ago

pan toy tamare to mukvani ho post bija ne janva male, ne mara janelama kaik sudhara vadhara thay

Kamlesh 8 year ago

અરે વાહ...મારે આરામ ને તો તો.....

Bhavesh 8 year ago

hothal padmani ni varta vachta , ghoda na dan mali gaya bhai

Kamlesh 8 year ago

હા એવું જ ...કહે છે ને કે ," બાર ગાઉએ બોલી બદલાય"....એવું જ કંઈક ...

Bhavesh 8 year ago

matlab tamara kutch ma pan alag hoy ne mara zalavad ma pan

Kamlesh 8 year ago

હા પણ અર્થ તો આપણે જ કાઢવો રહ્યો હો....હા હા હા

Bhavesh 8 year ago

pan talpadi to badhi baju alag alag hoy

Kamlesh 8 year ago

હા એજ ઘોડાનું દાન....

Kamlesh 8 year ago

આ તળપદી ભાષા છે મિત્ર ...

Bhavesh 8 year ago

kaviraj ne dan deva chapraj vala ave te vat chhe

Bhavesh 8 year ago

bhale uga bham ,bham tamra lahu lahoma evu kaik bole chhe nathi samjaru

Kamlesh 8 year ago

હા હા હા ....એ આપણી ગુજરાતી ભાષા ...પણ દુહા છંદ હોય અને એ ફટાફટ ગાઇ લે એટલે આપણને શું અપંગ ને પણ સુરાતન ચઢી જાય....એ છંદ અને દુહા સમજવા હોય તો સ્લોમોશનમાં સાંભળવાના...એકેએક શબ્દ સમજાઇ જશે....

Bhavesh 8 year ago

khaber na pade sabdo ma pan sambhaline suratan chade

Bhavesh 8 year ago

vah bhai , ne a kavi ne charno je duha bolta hoy e kai bhasha hoy?

Kamlesh 8 year ago

સંસ્કૃત

Bhavesh 8 year ago

bhai a bhasha kai કહેવાય??

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now