શું !સાચું ને શું !છે જૂઠું
સત્ય તો "હું "એ ક્યાંય, ન દીઠું
જે, નજરોએ દીસ્યુ
એ, પણ, જૂઠું
જે, ન દીસ્યુ એ બધું અદીઠું
સમજી, ન ક્યાં જઈ હું, ગોતું
જુઠા નું એવડું મોટું જોટૂં
સાચું હતું, પણ, ન લાગિયુંએ પણ મીઠું.dipu rathod

Gujarati Blog by Dipika rathod : 111051474

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now