" તમે સમજી ના શકીઆ "
હૈયા, ની હા હતી, પણ,
............................ મારા માયાવી મનડાની મજબૂરી ને
તમે સમજી ના શકીઆ,
આંખો માં પ્રેમ નો સાગર છલકાયો,પણ,
.......................................વહેતા અશ્રુઓ ની ધારાઓ ને.
તમે સમજી ના શકીઆ,
મોઢે થી બોલાયેલા મારા શબ્દો માં,
.............................છુપાયેલી વિરહ ની વેદના ની વ્યથા ને.
તમે સમજી ના શકીઆ.
દિલ ની ડેલી માં વસીયા પણ,
દિલ ની ગહેરાઈઓ ને જાણી ને,
તમે સમજી ના શકીઆ.....dipu rathod