. ??♂ *કમળ*
~*::::::::::::::::::::::::::::*~
કેવું સરસ રીતે પાણી માથી બહાર આવતું *કમળ*
પોતાની સુંદરતા પર ગર્વ કરી અભિમાન કરતું *કમળ*
પાણીની અંદર થી બહાર આવતું,
*બ્રહ્મદેવનું પ્યારું છે *_કમળ_*
દુનિયાને અલગ ઓળખાણ આપે છે,
*રાષ્ટ્રનું અભિમાન છે _કમળ_*
ગંદકી માથી બહાર નીકળે છે સારું બની,
*સંસ્કૃતિનું માન છે _કમળ_*
કેટલું પ્રકાશ વાળુને કેટલું સુંદર છે,
*પાણીની અભિલાષા છે _કમળ_*
દુર્ગંધ માથી પસાર થઈ સુગંધ આપે છે
*નાની પાંખ વાળું કેટલું સુંદર છે *_કમળ_*
કેવું સરસ રીતે પાણી માથી બહાર આવતું *કમળ*
પોતાની સુંદરતા પર ગર્વ કરી અભિમાન કરતું *કમળ*
:::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::
ધવલ રાવલ
TRUST ON GOD