Gujarati Quote in Motivational by Writer Dhaval Raval

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

. ??‍♂ *ઓળખ*
. *::::::::::::::::::::::::::*

જીવનને પણ પોતાની રીતે હવે જીવવાની જીદ છે,
ખબર નહિ,પણ હવે આજ મારી *ઓળખ* છે.

ઘણા લોકોની જેમ હું જીવી શકું છું પણ,
દુઃખી દુઃખી જીવતા જોવ,એવું મન હેરાન છે.

ઘણા તો એવું પણ કહે,છે સુખી જીવનમાં આ,
એને ક્યાંથી ખબર કે ભગવાનના હાથ છે મારી પર.

સપના તો અમારા પણ છે મહેલ જેવા ઉચા,
મળેલો આ દેહ પણ,થોડા દિવસનો મહેમાન છે.

ગયેલા સમયને સારો કરી આગળ વધવાની ઓળખ છે.
આવતા સમયને સુધારવાની ઈચ્છા સાથે *ઓળખ* છે.

લાગતું હોય બધાને ભલે ને ખોટું,
જીદ મારી રીતે જીવવાની એક ઓળખ છે

જીવનને પણ પોતાની રીતે હવે જીવવાની જીદ છે,
ખબર નહિ,પણ હવે આજ મારી *ઓળખ* છે.

:::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::

ધવલ રાવલ
TRUST ON GOD

Gujarati Motivational by Writer Dhaval Raval : 111051432
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now