કાનાને કાજલ આંજ્યે શું ફેર પડે..?

રાધાને ચંદન ચોળ્યે શું ફેર પડે..?

"મીરાં" તો મસ્ત છે શ્યામ ના રંગમાં,,!

એને ઝેર આપો કે અમૃત શું ફેર પડે.

સાહેબ
પથ્થર બનીને "ઠેસ" પહોંચાડવા કરતાં.!

આવો., એક બીજાને
પગથિયું બનીને "ઠેઠ" સુધી પહોંચાડીએ.!

Gujarati Quotes by Brijesh Shanischara : 111051369

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now