આ *દુનિયા* પણ ખુબ જ *વિચિત્ર*છે.....

જયારે *ચાલતાં* પણ ન'તું આવડતુ ત્યારે કોઇ *પડવાં* ન'તા દેતા અને......

આજે જયારે *ચાલતા* *આવડી* ગયું છે, ત્યારે લોકો, *પાડી દેવાની* મથામણ કરી રહયા છે...

Gujarati Quotes by Priyaank Shah : 111051338

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now