જીંદગી જંગ નથી કે જીતી લેવી,
જીંદગી તંગ નથી કે મુકી દેવી.
સપ્તરંગી છે જિંદગી રંગ બદલાય,
જેવી છે અનમોલ એને મેલી ન દેવાય.

Gujarati Shayri by Naranji Jadeja : 111051311

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now