મારા એક મિત્ર એ આજે મને પુછ્યું,
કે તું આવું સરસ કોના માટે લખે છો?
મે તેને હસીને કહ્યું કે,


હું ના કોઈ ના માટે લખું છું કે ના કોઇને કહેવા લખું છું,

હું તો ફક્ત મારા મન અને આત્મા વચ્ચે ચાલતો સંવાદ લખું છું.

વિપુલ

Gujarati Shayri by Vipul : 111051304

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now