*“સમય” અને “સમજણ” નસીબદાર માણસો પાસેજ એક સાથે આવે છે,*
*કારણકે “સમય” હોય છે*
*ત્યારે “સમજણ” નથી હોતી અને,*
*“સમજણ” આવે છે ત્યારે “સમય” ચાલ્યો ગયો હોય છે.*

Gujarati Quotes by Rajkotiya Dhaval : 111051287

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now