Fact એટલે કે એજ સાચી આદર્શ વાત હોય , સાચું ને !
તો આજે મને પણ કાંઈક Fact સમજાયું મારી ભૂલો નું .....
" બધા ને જોડતા જોડતા તું થાકી ગઈ .....
ને હું બેભાન માં બધું જાગતા જાગતા તોડતો ગયો .....
એ ગુસ્સા થકી મને બીવડાવી ને સમજાવતી ગઈ.....
ને હું એના પ્રેમ નો સ્વીકાર કરવા ની રાહ જોતો ગયો ....
એ મમ્મી - પાપા માટે મારા થઈ જગડતી ગઈ ......
પણ સાલું ભૂલ પણ મારી જ હતી ને , કે સમજ્યો નઇ....
એને ભણવાની સમજ આવતી ગઈ .... ત્યારે મને ,
એને કઈ રીતે પ્રેમ કરવો એની સમજ ભુલાતી ગઈ....
કેમ કે ભૂલો તો મેજ કરી તી ને ....®
હું એને મેળવવા ઘણું બધું કરી ગયો , પણ.....
કરેલી ભૂલો તો મને થાપ મારવા ની જ હતી......
કેમ એ મારા થઈ દૂર થઈ ગઈ એનું ભાન પડતા પડતા....
એ દૂર નીકળી ગઈ હતી....
સાલું આતો બીજા ને મલાવા માં ને મલાવા માં
હું જ એના થી દૂર થઈ ગયો .
પણ Fact વાત તો એ છે કે આજે પણ એની
Smile,એની આંખો , એની આંખો ની કાજલ
અને એ કાળી આંખો ને શોભતો એનો કાળો dress
આજ પણ યાદ આવે....
આજે પણ સુતા પેહલા એને GoodNight કેહવા નું ભુલાતું નથી , પણ સાલું આખી રાત એની સાથે વિયાવેલી
ક્ષણો ની યાદ માં મારી Night એ good નથી થતી.
પણ જો એને શાંતી થી ઊંઘ આવતી હોય ને,
તો એક છેલ્લી FACT વાત એના કાન માં કહેવી છે .
કે
હું હંમેશા થી તને જ પ્રેમ કર્યો છે અને હંમેશા કરીશ , તું ભલે મને તારા દિલ પાર પથ્થર રાખી ને મારી સાથે ના કરે ,પણ હું તો તને જિંદગી ના છેલ્લા શ્વાસ સુધી આટલોજ અતૂટ પ્રેમ કરીશ, અને ભગવાન નસીબ ના પત્તા માં દૂર કરવા હોય એટલા દૂર લખી દે ,પણ પ્રેમ અને સાચા મન ની કદર થઈ હું એને આટલો જ પ્રેમ કરતો રહીશ .
© #BTEMTANS_MIT_008
મિત પટેલ : 8154-876-876