દુનિયા ના સૌથી શ્રેષ્ઠ સબંધો એ છે...જે સરળતા થી તૂટી શકતા હોય...
#મોરની ..

Gujarati Whatsapp-Status by Fakir : 111051228
Fakir 8 year ago

મને લાગે છે..કે એકબીજા થી અજાણ્યા હોઈ ને છતાં ખાલી સાથે બેસવા ની મજા આવે..અને પછી અચાનક..કહ્યા વગર કોઈનું ચાલી જવું...સ્મૃતિઓ આપી ને...આવા સબંધો શ્રેષ્ઠ છે.

Fakir 8 year ago

બસ..એમ જ.....☺️☺️

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now