વન માગુ તો નવ મળે, ને વદ માંગુ તો દવ મળે,
હરી આપતો હોય તો ભલે ઉલટું ભવોભવ મળે..

હરેક ની અંદર ઊંડા ઉતરો, કાઈ ને કાઈ આસવ મળે,
શક્ય છે કે શવ મળે, શક્ય છે કેશવ મળે..!

Gujarati Funny by Pravin.. : 111051227

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now